ટૂર્નામેન્ટમાં જીત મેળવી

નવી દિલ્હી- એશિયા કપ-2018ની પહેલી મેચમાં બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને 137 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી. દુબઈમાં શનિવારે રાતે થયેલી આ મેચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી અને શ્રીલંકાને 262 રનનો ટાર્ગેટ આપ્યો, પરંતુ એન્જેલો મેથ્યુની કેપ્ટનશિપ વાળી ટીમ 35.2 ઓવરમાં 124 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
એક હાથમાં ફ્રેક્ચર

આ મેચમાં મુશફિકુર રહીમે 150 બોલ પર 144 રનની વિજયી ઈનિંગ રમી, પરુંત સોશિયલ મીડિયા પર તમીમ ઈકબાલના વખાણ થઈ રહ્યા છે. તમીમના હાથમાં ફ્રેક્ચર હતું અને તે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનથી બહાર નીકળી ગયો હતો. જ્યારે બાંગ્લાદેશના માત્ર 19 બૉલ બાકી હતી, ત્યારે તમીમ પોતાના સાથી મુશફિકુરનો સાથ આપવા ગ્રાઉન્ડ પર ઉતર્યો.
સોશિયલ મીડિયા પર વખાણ
— Gulbadin Naib (@GbNaib) September 15, 2018
29 વર્ષીય તમીમના આ કારણે સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઈ રહ્યા છે. ટ્વિટર પર તેની સ્પોર્ટ્સમેનશિપ અને ધગશના લોકો વખાણ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના ક્રિકેટર ગુલબદીન નાયબે તમીમને બાંગ્લાદેશનો સાચો હીરો જણાવ્યો.
સોશિયલ મીડિયા પર વખાણ
— Alan Wilkins (@alanwilkins22) September 15, 2018
સોશિયલ મીડિયા પર વખાણ
we are proud for u @TamimOfficial28#Team_tigers #Bangladesh#Asia_Cup_2018 pic.twitter.com/7IjXk3jiWx— MAHABUBUL HASAN (@mahabubhasan9) September 15, 2018
સોશિયલ મીડિયા પર વખાણ
Mushfiqur Rahim and @TamimOfficial28 were the heroes for @BCBtigers in their 137 run win over Sri Lanka in the #AsiaCup.It was a fantastic comeback for them after finding themselves 1/2 after the first over.
Read the match report for morehttps://t.co/oFHnP7Z9Cf pic.twitter.com/E9I3jXV3zp
— ICC (@ICC) September 15, 2018
સોશિયલ મીડિયા પર વખાણ
What a courageous act by our very own @TamimOfficial28. Truly shows the spirit of the game in him when he came out to support Rahim despite a broken hand. Truly a warrior!! #DerAlaTamim #AsiaCup2018 pic.twitter.com/HKyKD1kY9p— PeshawarZalmi (@PeshawarZalmi) September 15, 2018


No comments:
New comments are not allowed.