Latest

Wednesday, November 14, 2018

ઈવેન્ટમાં કાજલ અગ્રવાલને કરી KISS, વાઈરલ થયો Video

કાજલને કરી KISS


સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ સાથે હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન એક એવી ઘટના બની કે કાજલ પણ ચોંકી ગઈ. ફિલ્મ કવચમના ટીઝર લોન્ચ પર તેના કો-સ્ટાર છોટા કે નાયડૂએ તેને ઈવેન્ટમાં કિસ કરી લીધી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ફિલ્મ કવચમના ટિઝર લોન્ચ ઈવેન્ટમાં બની ઘટના


સોમવારે હૈદરાબાદમાં ફિલ્મ કવચમના ટીઝર લોન્ચ ઈવેન્ટમાં કાજલ મૂવી સાથે જોડાયેલા સાથી કલાકારોનો આભાર માની રહી હતી. તે સમયે કાજલે કો-સ્ટાર છોટા કે નાયડૂનું નામ લીધું. આ સમયે છોટાએ કાજલને ગળી મળી તેની ગળા પર કિસ કરી લીધી. આ સમયે કાજલ ચોંકી ગઈ કે તેની સાથે આ શું થયું. જોકે તે સમયે કાજલે વધારે રિએક્ટ ન કર્યું.

વીડિયો થયો વાઈરલ


આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ અંગે છોટા કે નાયડૂએ આ બાબતે ખુલાસો કરતા કહ્યું કે આ પહેલા કાજલે મેહરીન પીરઝાદાને કિસ કરી હતી થામનને મને કહ્યું કે હું તે ન કરી શકું. હું શા માટે ન કરી શકું? એટલા માટે મે તેને કિસ કરી હતી.

સિંઘમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું


કાજલ અગ્રવાલ બોલિવૂડમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમથી ડેબ્યૂ કર્યું હતું.


No comments:

Pages