Latest

Tuesday, November 6, 2018

નાગિન ફેમ TV એક્ટ્રેસ કરી રહી છે યોગ, જુઓ તસવીરો

નાગિન ફેમ આશકા ગોરડિયાની તસવીર વાઈરલ

એવી ઘણી અભિનેત્રીઓ છે જે ટીવી પર નહીં દેખાતી હોવા છતાં પણ પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં ઘણી અભિનેત્રીઓનું નામ સામે આવી ચૂક્યું છે. પરંતુ નાગિન ફેમ આશકા ગોરડિયાની વાત બધા કરતા અલગ છે.

હોટ યોગા કરી રહી છે આશકા

આશકા ઘ્વારા ફરી એકવાર હોટ યોગા કરતા પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

બોયફ્રેન્ડ બ્રેંટ ગોબલ સાથે કર્યા લગ્ન

આશકા ગોરાડિયાએ પોતાના બોયફ્રેન્ડ બ્રેંટ ગોબલ સાથે લગ્ન કર્યા બાદ દુનિયા ફરવામાં મશગૂલ છે. હાલમાં આ કપલ નીલ આઈલેન્ડ પર વેકેશન એન્જોય કરી રહ્યા છે. નીલ આઈલેન્ડ પહેલા આ કપલ અંદામાન નિકોબારમાં હતા.

અનેક ટીવી શોમાં કર્યું કામ

આશકા ટીવી એક્ટ્રેસ છે. તેણે ઘણા ટીવી કાર્યક્રમમાં અભિનય કર્યો છે. સીરીયલ્સ સાથે આશકા વિવાદીત ટીવી શો બિગબોસમાં પણ જોવા મળી હતી.

બે મહિનાથી મનાવી રહ્યા છે હનીમૂન

બંનેના કિસિંગ સીનની તસવીરો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આશકા અને બ્રેંટ છેલ્લા બે મહિનાથી દેશ-વિદેશમાં ફરી હનીમૂન મનાવી રહ્યા છે.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2Qslq8c

No comments:

Post a Comment

Pages