Latest

Friday, December 28, 2018

જુઓ બિગ બોસ 12ના ફિનાલે પહેલાનો જસલીન મથારૂનો હૉટ લૂક

જુઓ જસલીન મથારૂનો હૉટ લૂક

પોપ્યુલર ટીવી શો બિગ બોસ 12ના ફાઈનલ રાઉન્ડના હવે થોડાં જ કલાકોનો સમય બાકી છે ત્યારે આ શોમાં શરૂઆતમાં જે સેલિબ્રિટીની સૌથી વધારે ચર્ચા થઈ હતી તે જસલીન મથારુએ તેના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી

શોની શરૂઆતમાં ગૂગલ પર જસલીનને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. અને તેના સૌથી વધુ ફોટો શેર થયા હતા.

બિગ બોસ 12માં હંમેશાં ચર્ચામાં રહી છે

જસલીન તેના હોટ લૂકના કારણે બિગ બોસ દરમિયાન હંમેશાં ચર્ચામાં રહી છે.

28 વર્ષીય જસલીન કોલકાતાની છે

એવું કહેવામાં આવે છે કે 28 વર્ષીય જસલીન કોલકાતાની છે અને તેને સંગીતમાં ખૂબ જ રસ છે.

તેને સંગીતમાં ખૂબ જ રસ છે

જસલીન 11 વર્ષની હતી ત્યારથી સંગીતની ટ્રેનિંગ લઈ રહી છે. અનુપ જલોટા પણ સંગીતવિદ્ છે.

સોશિયલ મીડિયા પર હોટ ફોટો શેર કર્યા

જસલીને તેના સોશિયલ મીડિયા પર તેના આ હોટ ફોટો શેર કર્યા છે.

અનેક સિંગર્સની સાથે કામ કરી ચૂકી છે

જસલીન અગાઉ મિકા સિંહ, સુખવિંદર જેવા મોટા કદના સિંગર્સની સાથે કામ કરી ચૂકી છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2SqxfMP

No comments:

Post a Comment

Pages