રાહુલ ગાંધી પર બનેલા આ ઈમોજી જોઈ લો

આ આખું વર્ષ લોકોએ રાહુલ ગાંધી પર વિવિધ જોક્સ બનાવ્યા અને સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી પર બનેલા આ જોક્સ વાઈરલ થયેલા જોવા મળ્યા. તો ચાલો અમે તમને દેખાડી રહ્યા છીએ વર્ષ 2018માં રાહુલ ગાંધી પર બનેલા બેસ્ટ જોક્સ, ટ્વિટ વગેરે…
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
આ નેશનના પીએમ

રાહુલ એક નેશનના પીએમ બની ચૂક્યા છે, તે આ ફોટોની કલ્પના છે.
રાહુલ બન્યા બાહુબલી

બાહુબલી બાદ રાહુબલી
ડાન્સ ઈન્ડિયા ડાન્સ

આ તમામ ફોટોશોપનો કમાલ છે
જેક ડોર્સીને મળ્યા રાહુલ

ટ્વિટર સીઈઓ જેક ડોર્સીએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી
ઊભા તો રહો

માત્ર 5 મિનિટ ઊભા રહો
કમલ હસનને મળ્યા રાહુલ

કમલ હસન તેમના સૌથી મોટા પ્રચારકની સાથે
લાલૂને મળ્યા ત્યારે

જ્યારે આલૂ અને લાલૂ મળ્યા!
ફોટોશોપનો કમાલ

ફોટોશોપ દ્વારા લોકોએ રાહુલને ક્યાં પહોંચાડી દીધા
રાહુલના ઉપવાસ પર

રાહુલ ગાંધીના ઉપવાસની લોકોએ મજા લીધી
ફરી રાહુલ ગાંધીના ઉપવાસ અંગે

આ તો શરૂ થતા જ ખતમ થઈ ગયા
કોણે હાથ ઊંચો કર્યો નથી?

સોનિયાજી સિવાય કોઈને ખબર નથી પડતી
કેટલા ઉમેદવાર?

પીએમ પદ એક અને ઉમેદવાર કેટલા બધા
પ્રથમ અઠવાડિયું અને અંતિમ અઠવાડિયું

આ બધો સેલરીનો કમાલ છે
રાહુલના જેકેટ પર પણ મજા લીધી

વિજય માલ્યાની હાલત
ચૂંટણીમાં હાર અંગે

નેશનલ લેવલ ચેમ્પિયનથી હાર મળી છે
આ ફોટો તો યાદ જ હશે

સંબંધીઓએ કહ્યું બેટા હવે આગળ શું વિચાર્યું છે ત્યારે
મિત્રોની હાલત વિશે

બિલના નામે મિત્રોનું રિએક્શન
from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2V9RAb5
No comments:
Post a Comment