Latest

Wednesday, December 5, 2018

હંમેશા સેક્સી ફોટો શેર કરતી નિઆએ આ વખતે કંઈક નવું કર્યું

Nia Sharma


ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ફરી એક વખત ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે અનેઆ વખતે તે પોતાના હોટ અવતાર માટે નહીં પણ દેશી અંદાજના કારણે ચર્ચામાં આવી છે.

નિયાનો ન્યૂ લૂક


નિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે પોતાના ફેન્સની સાથે ઈન્સ્ટાગ્રામ પર તમામ સુંદર તસવીરો શેર કરતી રહે છે. પણ આ વખતે તેનું અલગ રુપ જોવા મળ્યું છે.

નિયાનો ઈન્ડિયા લૂક


નિયા આ તસવીરમાં યલો લહેંઘામાં દેખાઈ છે, જેની સાથે પિસ્તા ગ્રીન કલરનો બ્લાઉઝ પહેર્યો છે. દુપટ્ટો તેણે ગળામાં રાખ્યો છે જે તેના લૂકને કમ્પ્લેટ કરી રહ્યો છે, આ સિવાય તેણે હેવી ઈયર રિંગ્સ પણ પહેરી છે. તે આ ઈન્ડિયન લૂકમાં ઘણી ગોર્જિયસ લાગી રહી છે.

લાગી રહી છે હોટ


તેણે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર અન્ય એક તસવીર શેર કરી છે જેમાં તેણે બ્લેક બ્લેઝર પહેર્યું છે. તેણે ન્યૂડ કલરની લિપસ્ટિક પણ લગાવી છે અને આંખો પર લાઈટ મેકઅપ કર્યો છે અને આંખો બંધ કરી દીધી છે.

ફેન્સને કરે છે ઘાયલ


‘એક હજારો મેરી બના હૈ’ ટીવી શોથી ફેમસ થયેલી નિયાની શોમાં કુશાલ ટંડન સાથે સારી કેમેસ્ટ્રી જામતી હતી, પણ તે ‘જમાઈ રાજા’માં રવિ દુબે સાથે પોતાના કરિયરના કારણે વધારે ફેમસ થઈ હતી.

ખતરોં કે ખિલાડીમાં દેખાઈ હતી


ટીવી શો છોડ્યા પછી નિયા રિએલિટી શો ‘ખતરો કે ખિલાડી’માં વર્ષ 2007માં જોવા મળી હતી, તે ભલે વિનર નહોતી બની પણ તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા.

સેક્સી એશિયન લેડી


આટલું જ નહીં, સૌથી સેક્સી એશિયન મહિલાઓના લિસ્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા પછી નિયાએ ત્રીજા નંબરે પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી.

ખબરોમાં રહે છે છવાયેલી


તે ક્યારેક પોતાના ડ્રેસના કારણે તો ક્યારેક હોટ અંદાજના કારણે ખબરોમાં છવાયેલી રહે છે. વાત ગમે તે હોય પણ તેના ફેન્સ તેનાથી ઘણાં ખુશ છે. જુઓ આગળ તેના કેટલાક વધુ ફોટોગ્રાફ્સ..

બીચ પર એન્જોયમેન્ટ


લાગે છે ગોર્જિયસ


નિયાનો કાતિલ લૂક


કૂલ એન્ડ હોટ


2.5 મિલિયન ફેન્સ છે તેના દિવાના


રેડ બિકિનીમાં લાગે છે હોટ


કાયમ ફેન્સને રાખે છે ખુશ




No comments:

Pages