Latest

Friday, December 28, 2018

ભૂજ-અંજાર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત

12 લોકો થયા ઈજાગ્રસ્ત

રાજકોટ: આજે સવારે ભૂજ-અંજાર હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાસ ભરીને જઈ રહેલી ટ્રક અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, અકસ્માત કેમ થયો તે અંગે હજુ જાણી શકાયું નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Ri7Dom

No comments:

Post a Comment

Pages