પરીકથા જેવો લાગી રહ્યો છે આ ફોટો

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની વધુ એક ખાસ તસવીર સામે આવી છે. એરિયલ વ્યૂમાં આ ફોટો કોઈએક પરીકથા જેવો લાગી રહ્યો છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
પ્રિયંકા ચોપરાનો વેડિંગ ગાઉન 75 ફૂટનો હતો

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ક્રિશ્ચન વેડિંગ સેરેમનીનો એક ખાસ ફોટો જોવા મળી રહ્યો છે. જેમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. આ ફોટોમાં જોવા મળી રહેલો પ્રિયંકા ચોપરાનો વેડિંગ ગાઉન 75 ફૂટનો હતો.
તેઓ હાલ લંડનમાં રજાઓ માણી રહ્યા છે

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે 2 ડિસેમ્બરના રોજ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ મુંબઈમાં તેમનું રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. હાલ તેઓ લંડનમાં રજાઓ માણી રહ્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ETrOSS
No comments:
Post a Comment