કિયારા અડવાણી તેના હોટ લૂકના કારણે ફરી ચર્ચામાં

એક્ટ્રેસ કિયારા અડવાણી બી-ટાઉનની સૌથી સેક્સી એક્ટ્રેસ પૈકીની એક છે. કેટલાંક વર્ષો પહેલા કિયારા અડવાણી, ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’માં જોવા મળી હતી. હવે ફરી એકવખત કિયારા અડવાણી તેના હોટ અવતારના કારણે ચર્ચામાં છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
કિયારા અડવાણી બ્લેક બિકીનીમાં જોવા મળી

કિયારાએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં એક ફોટો અપલોડ કર્યો છે, આ ફોટો જોતજોતામાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં કિયારા અડવાણી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે.
તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે

કિયારા અડવાણી બોલિવૂડની ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળે છે, અને તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. તે હવે જલદી એક્ટર દિલજીત દોસાંજની સાથે જોવા મળશે.
બોલિવૂડની ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળે છે

મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’માં કિયારા અડવાણીની ચારેય બાજુએ ચર્ચાઓ થઈ હતી.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LFL73n
No comments:
Post a Comment