બેન્ક હોલિડેઃ

નવુ વર્ષ આવી ગયું છે અને તમારા મગજમાં આવનારા વર્ષમાં કેટલી રજા આવે છે તે પ્રમાણે આયોજન પણ બનવા માંડ્યું હશે. આવામાં બેન્ક હોલિડે ક્યારે આવે છે તે જોવુ પણ જરૂરી છે. કારણ કે આ નહિ ખબર હોય તો તમે એવા દિવસે બેન્કના કામ પતાવવા જતા રહેશો જ્યારે બેન્કો બંધ હશે. આવામાં તમારો દિવસ પણ પડશે અને કામ પણ નહિ પૂરા થાય. આથી ચેક કરી લો કે ગુજરાતમાં 2019ના વર્ષમાં કયા કયા દિવસે બેન્કો બંધ રહેવાની છે.
અમારા ન્યુઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો
રજા જોઈ કરો કામનું પ્લાનિંગઃ

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ અલગ અલગ ક્ષેત્રોના હિસાબથી ઑફિશિયલ વેબસાઈટ પર બેન્કોની રજાનું લિસ્ટ રીલીઝ કર્યું છે. અમે તમારી સાથે આ બેન્કોનું રજાનું લિસ્ટ શેર કરવા જઈ રહ્યા છે જેથી તમે એ પ્રમાણે તમારુ પ્લાનિંગ કરી શકો.
આખા દેશમાં રજાઃ

આમાંથી કેટલીક રજા એવી છે જેમાં આખા દેશની બેન્કો બંધ રહેશે જ્યારે અમુક રજા રાજ્યો પ્રમાણે આપવામાં આવી છે. ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) અને ગાંધી જયંતિ (2 ઓક્ટોબર)ના દિવસે આખા દેશની બેન્કો બંધ રહે છે. આ દિવસે પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની કોઈપણ બેન્ક કામ કરતી નથી. જ્યારે ઈદ, દિવાળી, હોળી જેવા તહેવારોમાં દેશના મોટા ભાગના હિસ્સામાં બેન્કમાં રજા હોય છે.
ગુજરાતમાં રજાનું લિસ્ટઃ

from Page Array – I Am Gujarat http://bit.ly/2F4QngH
No comments:
Post a Comment