ટ્રેન્ડ કરી રહ્યો છે ’60 સેકન્ડ ફેસ વૉશ રૂલ’

જો તમે આ જ દુનિયામાં રહો છો તો તમે ’60 સેકન્ડ ફેસ વૉશ રૂલ’ વિશે તો સાંભળ્યું જ હશે જે આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. એક સ્કિન કેર સ્પેશિલાલિસ્ટે પોતાની ફેસ વૉશની મેથડ #60SecondRule સાથે શેર કરી હતી. જેમાં તમારે તમારા ચહેરાને ક્લિન્સર વડે 60 સેકન્ડ ધોવાનો છે, હા એક મિનિટ સુધી.
શું છે ’60 સેકન્ડ રુલ’?
આ ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને બહુ બધા લોકો પોતાના ટ્રાન્સફોર્મેશનના ફોટોઝ શેર કરી રહ્યાં છે. યૂટ્યૂબ પર આ વીડિયો ટ્યૂટોરિયલ શેર કરનારા નાયમકા રોબર્સ્ટ સ્મિથે કેપ્શનમાં લખ્યું છે, ’60 સેકન્ડ રૂલ મારા પોતાના દ્વારા વિકસાવવામાં આવેલી સ્કિનકેર ટિપ છે જેના દ્વારા હું મારા ક્લાયન્ટ્સને મોંઘા ક્લિન્સરના યુઝથી છૂટકારો અપાવવા માટે વાપરું છું. ચહેરાને 60 સેકન્ડ સુધી ક્લિન્સિંગ કરવાથી (આંગળીઓ દ્વારા) ક્લિન્સરમાં રહેલા તત્વોને અસરદાર બનાવે છે. 60 સેકન્ડ રૂલથી સ્કિન સૉફ્ટ બને છે અને ચહેરાના છિદ્રોને પૂરે છે, આ સિવાય ચહેરાનું ટેક્સચર અને ચમક વધે છે.’
આ રીતે મળશે મેક્સિમમ રિઝલ્ટ

ટ્વીટર નાયમકાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, તમારે 60 સેકન્ડ રૂલના મહત્તમ ફાયદો મેળવવા માટે તેને સવાર અને રાત બંને સમયે આ રીતે ચહેરાને ધોવો જોઈએ. બીજી એક વાત તેણે એ પણ કહી કે, ક્લિન્સરને એ રીતે યુઝ કરવું કે, જેથી તે ત્વચાને નુકસાન ન કરે. તેણે સૂચવ્યું કે, ક્લિન્સરને આંખની આજુબાજુના એરિયા પર ખૂબ સૉફ્ટલી અપ્લાઈ કરવું.
શા માટે 60 સેકન્ડ

બ્યૂટી એક્સપર્ટનું માનવું છે કે, તમે ચહેરા પર જેટલો વધુ સમય ક્લિન્સરને મસાજ છો તેને તમારા ચહેરા પર રહેલા માટી, ધૂળ, ઑઈલને હટાવવા માટે તેટલો વધુ સમય મળે છે. ક્લિન્સિંગ દરમિયાન નાક, દાઢી અને હેરલાઈન પર ધ્યાન આપવું વધારે જરૂરી છે. મોટાભાગના લોકો આ જગ્યાઓ ક્લિન્સિંગ કરવાનું મિસ કરી દે છે.
લોકોને મળી રહ્યાં છે રિઝલ્ટ
I followed the #60SecondRule by @LaBeautyologist and this is the result after a week! No major breakouts and decreased redness IN SEVEN DAYS. Highly recommend trying it! pic.twitter.com/6LkDfvPAN4
— Lea (@crueltyfreelea) January 29, 2019
શેર કરી રહ્યાં છે બિફોર-આફ્ટરની તસવીરો
Just a few weeks apart. @LaBeautyologist’s #60SecondRule
pic.twitter.com/98RAt5Fb8F
— Cici
(@cyennaaaa) December 8, 2018
તમે જાતે જ જોઈ લો ઈમ્પ્રૂવમેન્ટ
Would like to thank the #60SecondRule that I’ve been applying for the last week pic.twitter.com/lOk0cGQD5b
— Dicklomat (@_Stark92_) January 26, 2019
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2S82oYP

(@cyennaaaa)
No comments:
Post a Comment