લોન્ચ થયું ડબ્બુ રત્નાનીનું કેલેન્ડર

ફેમસ ફેશન ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પોતાનું કેલેન્ડર લોન્ચ કર્યું છે. ડબ્બુ રત્નાનીનું કેલેન્ડર પોતાના ગ્લેમરસ અવતારથી ચર્ચામાં રહે છે. આ માટે ડબ્બુ અનેક સેલેબ્સનું ફોટોશૂટ કરી ચૂક્યો છે. સની લિયોનીએ આ ફોટોશૂટની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. સની ઉપરાંત અનેક સેલેબ્સની તસવીરો પણ સામે આવી છે (તસવીરો, સાભાર ઈન્સ્ટાગ્રામ)
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરે ગત વર્ષે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જાહ્નવી ફેશનિસ્તા તરીકે ઓળખ બનાવી ચૂકી છે. ડબ્બુએ આ વર્ષે કેલેન્ડર માટે જાહ્નવીની પસંદ કરી હતી.
અનુષ્કા શર્માનો સિમ્પલ અંદાજ

ટાઈગર શ્રોફનો મેચો અંદાજ

રણબીર કપૂર

શાહરુખ સાથે મસ્તી

‘દબંગ’ ગર્લ સોનાક્ષી

શ્રદ્ધા કપૂરનો રંગીન અંદાજ

રીતિક રોશનનો દમદાર અંદાજ

કિયારા અડવાણી

સિદ્ધાર્થ મલ્હોત્રા

ક્રિતિ સેનન

from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HD9392
No comments:
Post a Comment