Latest

Sunday, January 6, 2019

ગાયને એમ જ ‘માતા’ નથી કહેતા, વીડિયો જોઈને તમારું હ્રદય પણ પીગળી જશે

ગલુડિયાઓની માતા બની ગાય

કહેવાય છે કે ‘મા’ જેવું દિલદાર હ્રદયનું દુનિયામાં કોઈ નથી હોતું. હકીકતમાં માતા પોતાના બાળકો પ્રત્યે જેટલી કોમળ અને નિષ્પક્ષ હોય છે. આવો જ ભાવ અન્ય બાળકો પ્રત્યે પણ રાખે છે. અહીં માત્ર માનવીની વાત નથી થઈ રહી. પરંતુ પ્રાણીઓમાં પણ આ જ બાબત જોવા મળે છે.

ભૂખથી તડપતા ગલુડિયાઓને પીવડાવ્યું દૂધ

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માતા કોઈપણ વ્યક્તિ અથવા પ્રાણીના બાળકોને તડપતા અને રડતા જોઈ નથી શકતી. આ વીડિયોમાં એક ગાય પોતાના નહીં પરંતુ કૂતરાના ગલુડિયાઓને દૂધ પીવડાવી રહી છે, કારણે કે ગલુડિયાઓ ભૂખથી તડપી રહ્યા હતા.

બાજુમાં ઊભેલા વ્યક્તિએ બનાવ્યો વીડિયો

Via – The Indian Feed VideosCow adopts and feeds 4 puppies after their mother dies in an accident. <3A video of a cow and four puppies went viral where the cow can be seen feeding the puppies. An onlooker, who was witnessing this unusual incident, shot it on the phone. The incident was reported from Uttar Pradesh, IndiaA mother deserves to be treated like this. She should feel loved, needed, valued. And in return, she'll give you all that she has. She won't ask you your genus, species and find a child in you. That she's a mother is enough to make her do what this cow did to these little puppies who lost their mother. That she's an animal, that she's a cow and whom she adopted, breastfed, were puppies faded away. Lastly, a mother's love shone brightly!

The Indian Feed द्वारा इस दिन पोस्ट की गई शुक्रवार, 4 जनवरी 2019

આ 20 સેકન્ડનો વીડિયો ત્યાં બાજુમાં ઊભેલા એક વ્યક્તિએ બનાવ્યો છે. વીડિયો ખૂબ જ પ્રેમાળ અને ભાવુક કરી દેનારો છે. આથી તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

વીડિયો જોઈ કોઈપણ ભાવુક થઈ જાય

આ ભાવુક વીડિયો કોઈપણ વ્યક્તિમાં માનવતા જગાડી શકે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ આ વીડિયોને કમેન્ટ બોક્સમાં કેટલાક લોકોએ જણાવ્યું કે, ગલુડિયાઓની માતા મરી ગઈ છે અને તેમની દેખરેખ પણ ગાય કરે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Qr3ABs

No comments:

Post a Comment

Pages