આવું તો તમે પણ સાંભળ્યું હશે

સવાલઃ શું ગુપ્તાંગની આસપાસના વાળ શેવિંગ કરવા યોગ્ય છે? મે વાચ્યું છે કે અહીંના વાળ પ્યુબિક એરિયાને મોઇસ્ટ રાખે છે અને સ્પર્મ પ્રોડક્શનમાં પણ મદદ કરે છે. શું આ સાચું છે? શું આ વાળ રહેવા દેવાથી પ્રજોત્પત્તિમાં મદદ મળશે?
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ડૉક્ટરે આપ્યો આવો જવાબ

જવાબઃ પ્યુબિક હેરનું એ જ કામ છે જે તમારા માથા પરના વાળનું કામ છે. આ ઉપરાંત તમે જે પણ વાત કરી છે તેવું કોઈ જ કામ પ્યુબિક હેરનું હોતું નથી. માટે આવી ગેરસમજણમાં રહેવું નહીં.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2uroJ61
No comments:
Post a Comment