Latest

Thursday, March 28, 2019

PM મોદી બાયોપિકમાં આ રીતે દર્શાવાયો છે ગોધરા કાંડ, જુઓ Video

વિવાદોમાં ફસાઈ બાયોપિકઃ

વિવેક ઓબેરોયને ટાઈટલ રોલમાં ચમકાવતી PM નરેન્દ્ર મોદી બાયોપિક રીલીઝ થતા પહેલા જ અનેક ચર્ચામાં ઘેરાઈ ગઈ છે. આમ છતાંય ફિલ્મના મેકર્સ એક પછી એક પ્રોમો રીલીઝ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા અઠવાડિયે રીલીઝ થ રહી છે. થોડા સમય પહેલા જ ફિલ્મમાં 2002ના કોમી રમખાણોને દર્શાવતો પ્રોમો સોશિયલ મીડિયા પર લોન્ચ કરાયો હતો.

હવે એક ક્લિક કરી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

સૂચક કેપ્શનઃ

આ ફિલ્મના ઑફિશિયલ પેજ પર આ પ્રોમો શેર કરતા લખવામાં આવ્યું હતું, “આ ચોકીદારનો ગુનો એ હતો કે દેશ પ્રત્યે તેણે પોતાની ફરજ નિભાવી.” ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ ફિલ્મ સામે ચૂંટણીપંચમાં વાંધો ઉઠાવ્યો હતો જેના પગલે વિવેક ઓબેરોયે પોતાના બધા જ ઈન્ટરવ્યુ પણ કેન્સલ કર દેવા પડ્યા હતા. આ ઉપરાંત પીઢ ગીતકાર જાવેદ અખ્તર અને સમીરે તેમના નામ ફિલ્મના પોસ્ટર પર લખી ગેરમાર્ગે દોરવા માટે પણ ફિલ્મ સર્જકોની ઝાટકણી કાઢી હતી. જુઓ ગોધરાકાંડ દર્શાવતો ફિલ્મનો વિડીયો.

ગોધરાકાંડનો પ્રોમોઃ

PM Narendra Modi | Godhra Promo

Iss chowkidar ka ek hi gunaah tha, desh ke liye apna farz nibahana! #PMNarendraModi in cinemas 5th April. Also releasing in Hindi, Tamil and Telugu.Vivek Anand Oberoi #OmungKumar Sandip Ssingh Suresh Oberoi Anand Pandit Motion Pictures Legend Studios #BhushanKumar T-Series

PM Narendra Modi द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 27 मार्च 2019



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2JZurXB

No comments:

Post a Comment

Pages