Latest

Sunday, April 7, 2019

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં 9માં આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદઃ અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી. વોર્ડ નંબર 9માં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરાતાં બે ગાડીઓ તાત્કાલિક ધોરણે પહોંચી હતી. જેથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આગ લાગતા જ હોસ્પિટલના વોર્ડમાં ભારે દોડધામ મચી ગઈ હતી. વોર્ડ નંબર 9 સ્વાઈન ફ્લૂ આઈસોલેશન વોર્ડ તરીકે ઓળખાય છે. જેમાં રહેલા તમામ દર્દીઓને અન્યત્ર વોર્ડમાં શિફ્ટ કરાયાં હતાં. જેને પગલે કોઈ જ જાનહાનિ થઈ નહોતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IiAVOw

No comments:

Post a Comment

Pages