Latest

Thursday, April 18, 2019

તારક મહેતાનો ગોલી આખો દિવસ કેમ ફોનને ચોંટ્યો રહે છે?

તારક મહેતાના ગોલી એટલે કે કુશ શાહે અમારી સાથે ખાસ વાતચીત કરતા પોતે આખો દિવસ ફોનને વળગેલો રહે છે તે જણાવ્યું હતું. ગોલીએ એમ પણ કહ્યું હતું કે તે ફોન વિના કેટલો સમય રહી શકે છે?



from I Am Gujarat http://bit.ly/2GtsTB3

No comments:

Post a Comment

Pages