Latest

Monday, April 29, 2019

આમના કામ દુનિયા કરતા કંઈક વધારે જ અલગ પડતા છે.. 😂 😂

નાસાવાળા આમને શોધી રહ્યા છે

કેટલાક લોકોના કામ થોડા વધારે અઘરા હોય છે. ઘણી વખત એવું પણ થાય કે સામેવાળી વ્યક્તિ એમને સમજી ના શકી હોય અથવા એ સામેવાળી વ્યક્તિને સમજાવી ના શક્યા હોય. આવા જ અહીં કેટલાક લોચા વાગ્યા છે જે જોઈને તમે એવું હસવાના છો કે આજુબાજુવાળા વિચારશે આને કઈ વાતનો આટલો બધો આનંદ આવે છે. 😂😂😂

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અચ્છા, આ તો ખબર જ નહોતી

આ ઘડિયાળ જોનાર બહુ આગળ જશે

એટલે જ કહે છે નશો નોતરે વિનાશ..

આ રમકડાની કાર તો નથી ને..

આ બનાવનારે સો તોપોની સલામ..

નવી શોધ, દરવાજો લોક જ ના થાય

ફોટો પાડતી વખતે પણ હિસાબ!!!

અહીં જોખમ ખેજવું જરાય સહેલું નથી

જો તમે ઈચ્છો તો સવાલ છોડી પણ શકો..



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2UHxBiI

No comments:

Post a Comment

Pages