આ પાંચ સ્માર્ટફોન થશે લોન્ચ

આ વર્ષે ત્રણ મહિનાની અંદર ઘણા સ્માર્ટફોન્સ લોન્ચ થઈ ચૂક્યા છે. Galaxy Folded, Huawei P30, Galaxy S10, Nokia 9 Pure view જેવા સ્માર્ટફોન આવી ચૂક્યા છે. જો કે તેમાથી કેટલાક ફોન ભારતમાં મળતા નથી. ત્યારે એપ્રિલ મહિનામાં ભારતમાં આ સ્માર્ટફોનની લોન્ચિંગ પર નજર રહેશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
Samsung Galaxy Fold
આ સ્માર્ટફોન ભારતમાં 26 એપ્રિલે લોન્ચ કરાશે. સ્માર્ટફોનની કિંમત $1,980 એટલે કે લગભગ 1.37 લાખ રુપિયા હશે.
Nokia 9 Pure View
HMD Globalએ ભારતમાં આ સ્માર્ટફોનને ટીઝ કરવાનું શરૂ કરી દીધું છે. જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થશે.
Huawei P30 Pro
આ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર ‘કમિંગ સૂન’ની સાથે લિસ્ટેડ છે. આ સ્માર્ટફોન આવતા મહિને લોન્ચ કરાય તેવી શક્યતા છે.
One Plus 7
આ પ્રીમિયમ સ્માર્ટફોન ભારતમાં મે મહિનામાં લોન્ચ કરાઈ તેવી શક્યતા છે. આ સ્માર્ટફોન ઓલ સ્ક્રીન ડિઝાઈનથી લેસ હશે.
Realme 3 Pro
આ સ્માર્ટફોન એપ્રિલ મહિનામાં જ ભારતમાં લોન્ચ કરાશે. રિયલમી 3 સ્માર્ટફોન ભારતમાં પહેલા જ લોન્ચ થઈ ચૂક્યો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2CXOi3t
No comments:
Post a Comment