ફેશન બ્રાન્ડે ડેનિમ ડીઝાઈન લોન્ચ કરી

ઉનાળો આવતા જ લોકો ગરમી ઓછી લાગે તેવા કપડાની શોધમાં લાગી જાય છે. હાલમાં એક ફેશન બ્રાન્ડે ડેનિમ ડીઝાઈન લોન્ચ કરી છે. જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જીન્સ+પેન્ટી

ફેશન બ્રાન્ડ Y/Projectએ ડેનિમ પેન્ટી લોન્ચ કરી છે. કેટલાક લોકોએ જેંટીઝ(જીન્સ+પેન્ટી)નામ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ટર્મ ઘણી લોકપ્રિય થઈ રહ્યું છે.
જાણો તેની કિંમત

આ ડેનિમ અંડરવિયર કે પેન્ટીની ડિઝાઈન જ નહીં પરંતુ તેની કિંમત પણ ચર્ચામાં છે. જેમાં જીન્સનું કાપડ ભલે ઓછું વપરાયું હોય પરંતુ તેની કિંમત 22,000 રૂપિયા છે.
બે વેરિયન્ટમાં લોન્ચ
રિપો્ટસ મુજબ અંડરવિયર Y/Projectના લેટેસ્ટ કલેક્શન ‘ડેનિમ ફાઈવ વેઝ’નો ભાગ છે. તેના બે વેરિયન્ટ ઉપલબ્ધ છે. એક નેવી અને બ્લેક ડેનિમ અંડરવિયર.
from Fashion News in Gujarati: Latest Fashion News, Read Breaking Fashion News – Page Array – I Am Gujarat https://ift.tt/2WGR30k
No comments:
Post a Comment