Latest

Thursday, April 18, 2019

આ લોકો સામાન્ય છે પણ તેમના કામ થોડા વિચિત્ર છે..

આ લોકો કંઈક અલગ છે

કેટલાક લોકોની કામગીરી સામાન્ય લોકો કરતા ઘણી અલગ હોય છે, પણ કેટલાક તેમની કારીગરીના કારણે જાણીતા બની જાય છે. ભલે તેમના કામ વિચિત્ર હોય છે પણ ઘણાં કામને સરળ બનાવે છે, અને છવાઈ જાય છે. આવા જ કેટલાક અખતરાબાજો અહીં પણ છે જેમાંથી તમને પણ નવા આઈડિયા આવી શકે છે..

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બન્ને કામ એક સાથે થઈ ગયા

ટ્રાફિક પોલીસે જોયો તો ગયો..

બાઈકને જ કાર બનાવી દીધું

આ છે લાઈવ મોબાઈલ સ્ટેન્ડ

કૂતરા પર મૂકાયું માઉસ

પબ્લિક ગમે તે કહે, કામ થવું જોઈએ

લાગે છે બધા મળેલા જ છે

ચાર્જરનો આવો ઉપયોગ પણ થાય

બધા કામ એક સાથે???



from I Am Gujarat http://bit.ly/2IDGqrj

No comments:

Post a Comment

Pages