Latest

Wednesday, April 17, 2019

બધા કામ બાજુએ મૂકીને આ મજેદાર તસવીરો જોઈ લેજો 😝

ડૉક્ટરની પણ વાત ના માની

કેટલાક એવા અખતરા કરતા હોય છે કે જે જોઈને જ એવું થાય કે આવું તો ના કરાય. છતાં કેટલાક આવા કામ કરવાનું છોડતા અને જેના કારણે તેમની બુદ્ધિનું શાનદાર પ્રદર્શન થઈ જાય છે. આવા જેટલાક નમૂના અહીં તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ… તો થોડીવાર કામ બાજુ પર રાખીને ખડખડ હસી લેજો.. હસશો તો ખુશ રહેશો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આમણે તો કમાલ કરી નાખી

મા-બાપ વચ્ચે આટલો ફરક

ફોટોશોપનો કમાલ છે ભાઈ

કારીગરી તો જુઓ કમાલ છે

કોઈ નામ બાકી તો નથી ને!

બસ આ જ જોવાનું બાકી હતું

આને કહેવાય અક્કલના ઓછમીર

નામ તો બહુ જ ગજબનું છે



from Page Array – I Am Gujarat http://bit.ly/2vb0EAF

No comments:

Post a Comment

Pages