Latest

Saturday, April 13, 2019

પહેલીવાર શારીરિક સંબંધ માટે બેસ્ટ છે વેનિલા સેક્સ, જાણો આ અંગે

વેનિલા સેક્સના છે ઘણા ફાયદા, જાણો

वनिला सेक्स के फायदे हैं बड़े, जानें इसके बारे में

એક સમય હતો જ્યારે આપણા સમાજમાં સેક્સ શબ્દ કે તેના વિશે બોલવું એટલે પાપ સમાન ગણાતું હતું. પરંતુ બદલાતા સમય સાથે સમાજમાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ સેક્સ એજ્યુકેશન અને શારીરિક સંબંધો અંગે વધુને વધુ જાણકારી મેળવવા લાગ્યા. આજે લોકો સેક્સ અંગે ઘણા ખુલીને ચર્ચા કરે છે. સેક્સને કપલ વચ્ચે મજબૂત સંબંધનો આધાર માનવામાં આવે છે. હાલમાં જ અમે તમને મિશનરી સેક્સ અંગે કેટલીક ખાસ બાબતો જણાવી હતી. આજે તમને જણાવીશું વેનિલા સેક્સ અંગે….

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કન્વેશનલ સેક્સ અને વેનિલા પાર્ટનર

​कन्वेंशनल सेक्स और वनिला पार्टनर

વેનિલા સેક્સને કન્વેશનલ સેક્સ પણ કહેવામાં આવે છે. આ એક એવી સેક્સ્યુઅલ એક્ટિવિટી છે. જેમાં સેક્સના અન્ય તત્વો સામેલ નથી થતા. આમાં ન તો કોઈ સેક્સ ટોય કે પછી અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયામાં ફક્ત એક પાર્ટનર જ શારીરિક સંબંધોનો આનંદ ઉઠાવે છે અને બીજા પાર્ટનરને આ પ્રક્રિયામાં કોઈ એન્જોયમેન્ટ નથી મળતું. તેને વેનિલા પાર્ટનર કહેવાય છે.

ફર્સ્ટ ટાઇમ સેક્સ માટે બેસ્ટ

​फर्स्ट टाइम सेक्स के लिए बेस्ट

ફર્સ્ટ ટાઇમ સેક્સ કરી રહ્યા છો તો તમારા માટે વેનિલા સેક્સ એકદમ પરફેક્ટ છે. કેમ કે આ પ્રકારના સેક્સમાં તમારે તમારા પાર્ટનરને કંઈ સાબિત કરી આપવાનું નથી હોતું કે ન કોઈ રોમાંચક સેક્સ ક્રિડા ટ્રાય કરવાની હોય છે.

વેનિલા સેક્સના ફાયદા

​वनीला सेक्स से फायदा

આ પોઝિશનમાં શારીરિક સંબંધ બનાવવો બંને પાર્ટનર માટે ખૂબ સરળ રહે છે. સાથે જ બંને પાર્ટનર એકબીજાને પ્લેઝર આપતા વધઉ સમય એકબીજા સાથે પસાર કરી શકે છે. જે મહિલાઓને ઇન્ટરકોર્સ દરમિયાન વધારે દુખાવો થાય છે. તેમના માટે આ સેક્સ સ્ટાઇલ ખૂબ ફાયદાકારક છે.

કેલેરી બર્ન કરે છે વેનિલા સેક્સ

​कैलरी बर्न करता है वनिला सेक्स

વેનિલા સેક્સ એક પ્રકારે મિશનરી સેક્સ હોય છે. અન્ય સેક્સ પોઝિશન અને સ્ટાઇલની અપેક્ષાએ આ વેનિલા સેક્સ સ્ટાઇલમાં વધારે કેલેરી બર્ન થાય છે. જેથી તે એક ગજબની એક્સર્સાઇઝ પણ છે.

મળે છે વધુ સારું ઓર્ગેઝમ

​मिलता है अच्छा ऑर्गेज्म

અભ્યાસ મુજબ વેનિલા સેક્સ દ્વારા મહિલા જલ્દી ઓર્ગેઝમ મેળવી શકે છે. આ સેક્સ સ્ટાઇલ દ્વારા મહિલાને ક્લિટોરિયસને પણ ખૂબ જ સહેલાઈથી સ્ટિમ્યુલેટ કરી શકાય છે.

વેનિલા સેક્સની રીત

वनिला सेक्स का तरीका

વેનિલા સેક્સ માણવાની સાચી રીત એટલે કોઈપણ વસ્તુનો અતિરેક નહીં. જેનો અર્થ થાય છે કે પાર્ટનર કિસિંગ કરે તો પણ તે લિમિટમાં કરે અને પછી ધીરે ધીરે તેને વધારે. તેમજ પેનિટ્રેશન વખતે ધીરે ધીરે લિપ ટૂ લિપ કિસ તરફ આગળ વધે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2XaGToL

No comments:

Post a Comment

Pages