આમની આળસને સલામ છે

દુનિયામાં ગજબ લોકોની કોઈ જ કમી નથી, અને જે વ્યક્તિ આળસું હોય તે પોતાની આળસને દૂર ના કરવી પડે એટલે અવનવા રસ્તા શોધી નાખતા હોય છે. અહીં પણ તમારી સમક્ષ એવા કેટલાક લોકો રજૂ કરી રહ્યા છે જેમની આળસને તમે સલામ ઠોકશો.. અને હસવાનું નહીં રોકી શકો.. જુઓ..
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
એવી આંગળી જે બધું કામ કરી લે

આમની આળસે તો હદ કરી નાખી

એસી ગજબનું છે, બીલ તોડી નાખશે

પોલીસથી બચવા વાડકો ધારણ કર્યો

આ ફેશન કરાવી કે આળસમાં લોચો..

ઉતાવળમાં આમણે શું કરી નાખ્યું..

ડ્રાઈવરનું નામ આળસ ઉડાડી દેશે

આજીવન આમનું પેન્ટ નહીં ઉતરે

ગેરહાજરીમાં પણ ડર બરકરાર..

from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2V0bnN0
No comments:
Post a Comment