Latest

Monday, April 22, 2019

ઘરમાં રાખેલો અરીસો જણાવે છે મનુષ્યનું ભવિષ્ય, આ રીતે જાણો તેના સંકેત

આ વ્યક્તિને નાની ઉંમરમાં જ સફળતા મળે છે

સમુદ્રશાસ્ત્રમાં વ્યક્તિની શારીરિક બનાવટ અને તેના અંગો જોઈને જાણી શકાય છે કે તેનો સ્વભાવ, તેનું નસીબ અને તેનું જીવન કેવું હશે. સમુદ્રશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની છાતી પહોળી, નાક લાંબુ અને નાભિ ઊંડી હોય છે તે વ્યક્તિને નાની ઉંમરમાં જ સફળતા મળે છે.

આ વ્યક્તિને અપાર સન્માન પ્રાપ્ત થાય છે

સમુદ્રશાસ્ત્ર અનુસાર જે લોકોના પગના તળિયામાં ચક્રનું નિશાન હોય છે તે વ્યક્તિને રાજનીતિના ક્ષેત્રમાં અપાર સફળતા મળે છે. જે પુરુષોના હાથ અથવા પગમાં માછલી, વીણા જેવું નિશાન જોવા મળે તેને ઓછા સમયમાં પૈસા અને સન્માન પ્રાપ્ત થાય છે.

જે જાતકની હથેળીની વચ્ચે તલ હોય છે તે…

જે જાતકની હથેળીની વચ્ચે તલ હોય છે તે ખૂબ ધનવાન અને સમાજમાં ભારે સન્માન પ્રાપ્ત કરે છે. જે લોકોના માથાના જમણા ભાગ પર તલ હોય છે તેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. જમણા ગાલ પર તલ હોય તેઓ ધનવાન હોય તેવી માન્યતા છે.

જે વ્યક્તિના હાથમાં 6 આંગળીઓ હોય છે તે…

જે વ્યક્તિના હાથમાં 5 નહીં પણ 6 આંગળીઓ હોય છે તેઓનું નસીબ તેજ હોય છે. આ લોકો ખૂબ ઈમાનદાર હોય છે અને મહેનતુ પણ હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2DssAVh

No comments:

Post a Comment

Pages