Latest

Tuesday, April 23, 2019

સોફિયા હયાતે શેર કર્યો ન્યૂડ ફોટો, લોકોએ આપી આવી આવી કોમેન્ટ

સોફિયા હયાતનો હોટ અવતાર

सोफिया हयात ने शेयर की न्यूड फोटो, लोगों ने बोला पॉर्न स्टार

બોલિવુડ એક્ટ્રેસ સોપિયા હયાત પોતાના બોલ્ડ ફોટોઝને કારણે વિવાદમાં ફસાતી રહે છે. ક્યારેક તે પોતાના પતિ સાથે ઇન્ટિમેટ પિક્ચર શેર કરે છે તો ક્યારેક નન બનીને બોલ્ડ અવતારમાં સામે આવે છે. ટુંકમા સોફિયાને લાઈમલાઇટમાં કેમ રહેવું તે ખૂબ ખબર છે. હાલમાં જ સોફિયાએ ફરી સોશિયલ મીડિયા પર પોતાના ન્યુડ ફોટોઝ અપલોડ કર્યા છે. જેને લઈને લોકોએ જાત-જાતની કોમેન્ટ કરી છે. કેટલાકે તો તેને પોર્ન સ્ટાર કરી છે તો કેટલાકે પાગલખાને મોકલવા કહ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રોહિત શર્મા સાથે રિલેશનશિપનો દાવો

क्रिकेटर रोहित शर्मा के साथ किया रिलेशनशिप में होने का दावा
સોફિયાએ હાલમાં જ થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા સાથે પોતે સંબંધમાં હોવાનો દાવો કર્યો હતો.

ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે લગ્ન

​इंटीरियर डिजाइनर से की शादी

સોફિયાએ ઇન્ટિરિયર ડિઝાઇનર વ્લાદ સ્ટેસેનસકાઉ સાથે લગ્ન કર્યા છે.

6 ડિસેમ્બર છે સોફિયાનો બર્થ ડે

​6 दिसंबर को जन्‍मीं सोफिया

1984માં 6 ડિસેમ્બરના રોજ જન્મી છે સોફિયા હયાત.

સિંગર પણ છે સોફિયા

सिंगर भी हैं सोफिया

સોફિયા એક્ટિંગ ઉપરાંત સિંગિંગ પણ કરે છે.

બિકીનીમાં સોફિયાનો હોટ અવતાર

बिकनी में सेक्‍सी दिख रहीं सोफिया

સ્કાય બ્લુ બિકીનીમાં સેક્સી દેખાઈ સોફિયા હયાત

વ્હાઈટ બિકીનીમાં બોલ્ડ લૂક

वाइट बिकीनी हॉट अंदाज

બેડરુમમાં વ્હાઈટ બિકીનીમાં સોફિયાએ હોટનેસની હદ વટાવી

બીગ બોસમાં પણ નજર આવી સોફિયા

​बिग बॉस में भी नजर आई थीं सोफिया

સોફિયા બિગ બોસ સીઝન 7માં પણ નજર આવી હતી.

સોશિયલ સાઇટ પર એક્ટિવ સોફિયા

સોશિયલ સાઇટ પર સોફિયા ખૂબ જ એક્ટિવ રહે છે.

હોટ અંદાજ માટે જાણિતી

हॉट अंदाज के लिए जानी जाती हैं

વારેતહેવારે પોતાના હોટ એન્ડ સેક્સી અંદાજને સોશિયલ મીડિયા દ્વારા પ્રદર્શીત કરવા માટે સોફિયા બોલિવુડમાં ફેમસ છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2USiN5K

No comments:

Post a Comment

Pages