Latest

Monday, April 29, 2019

ચૂંટણીના માહોલમાં આ ફોટોઝ જોઈ તમે હસ્યા વગર રહી શકો તો શરત લાગી જાય….

ચૂંટણીના મજેદાર ફોટોઝ

चुनावी मौसम के मजेदार फोटोज

ભારતમાં સામાન્ય ચૂંટણી ચાલી રહી છે તેવામાં જુઓ ચૂંટણીની કેટલીક મજેદાર તસવીરો જેને જોઈને તમે હસવાનું નહીં રોકી શકો.

મગજ જુઓ…

दिमाग देख रहे हैं ना

એકથી વધીને એક ક્રિએટિવ આઈડિયા છે આમની પાસે.

કંઈ સમજાયું

समझ में आया ना

બોલો ડોરબેલ ખરાબ હોય તો આવું કરવાનું….

યે દોસ્તી હમ નહીં તોડેંગે

दोस्ती बनी रहे

ચૂંટણી ભલેને હોય તેના માટે દોસ્તી પર થોડી આંચ આવવા દેવાય….

હેં જી, સબ મીલે હુએ હૈં….

सब मिल गए हैं

આ તો બધા એક જ છે… દુકાન કોઈની અને ઝંડા કોઈના

એક જ નાવના ખેવૈયા

आपसी रिश्ते सही रखो

રાજનીતિ તો ચાલ્યે રાખે તેના કારણે પોતાના સંબંધો થોડા ખરાબ કરાય.

કંઈ ફરક દેખાય છે?

फर्क दिखा क्या?

આંગળી એકવાર ફરી ગણી લો….

ખાવામાં તો બધા જ મળેલા છે

सब मिले हुए हैं

ભાજપ હોય કે આપ ખાવામાં તો બધા એક સાથે જ…(અમે બીજુ કંઈ નથી કહેતા…😜😜😜😜)

ગજબના વાયદા

वादे तो देखिएवादे तो देखिए

અરે… તમે મહત્વનું તો વાચ્યું જ નહીં હોય. રેડ બોક્સ કરવામાં આવેલ વાયદો વાંચો

બધા એક સાથે નહાવા

सब एक साथ नहाने चले गए

નહાવામાં એક સાથે બહાર નીકળીને બધા એકબીજાને ભાંડશે….



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2LcSv9Z

No comments:

Post a Comment

Pages