Latest

Tuesday, April 9, 2019

વોશિંગ મશીનમાં કપડા જ નહીં પરંતુ આ વસ્તુઓ પણ ધોઈ શકાય

વોશિંગ મશીનના ફાયદા

સામાન્ય રીતે વોશિંગ મશીનને માત્ર કપડા ધોવાની જ વસ્તુ માનવામાં આવે છે. જોકે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વોશિંગ મશીનમાં કપડા ઉપરાંત એવી ઘણી વસ્તુઓ છે જેને તમે સરળતાથી ધોઇ શકો છો. તમારા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેને તમે વોશિંગ મશીનમાં પણ સાફ કરી શકો છો.

યોગા મેટ્સ

માઉસ પેડ્સ

કેપ્સ એન્ડ હેર એસેસરીઝ

સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ

રિયુઝેબલ ગ્રોસરી બેગ

સ્નીકર્સ



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2YXt8LU

No comments:

Post a Comment

Pages