Latest

Monday, April 1, 2019

સામાન્ય લોકો જેવી નથી આમની દુનિયા બધું એકદમ અલગ છે..

કમાણી કાર ખરીદવામાં ખર્ચી નાખી

કેટલાક લોકો દુનિયા કરતા અલગ હોય છે, અને દુનિયાના તેમના પગલે ચાલવાનો પ્રયાસ કરીને આગળ વધવાની કોશિશ કરતી હોય છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે અલગ ના બનવા માગતા હોવા છતાં દુનિયાથી અલગ પડી જતા હોય છે. આવા જ કેટલાક નમૂનાઓ અહીં તમને જોવા મળશે. આ જોઈને તમારી ખુશી ડબલ થઈ જશે અને દુઃખ હશે તો દૂર થઈ જશે..

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આમના અખતરા પર હસતા રહો..

જીવનમાં હસતા રહેવું જોઈએ.. ગુજરાતીમાં એક કહેવત છે કે- હસે તેનું ઘર વસે.. એટલે આ નબીરાઓએ કરેલા કામ જોઈને તમે પણ ખુશ થઈ જાવ અને બધી ચિંતાઓને માળિયામાં ચઢાવી દો..

પ્રપોઝ કરવાની નવી સ્ટાઈલ

લાંબા વાળનો અલગ ઉપયોગ

કેલક્યુલેટરથી પણ ફોટો પડે?

જુઓ, થશે જોરદાર આશ્ચર્ય..

તમે કોના પર વિશ્વાસ કરશો?

LoL! “કાનૂન” કા શતરંજ…

સફળતાની સીડી સરળ નથી હોતી

તમારે હજુ વધારે મજા લેવી છે?



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat https://ift.tt/2VbxVay

No comments:

Post a Comment

Pages