આમના જુગાડ સામે કોઈનું ના ચાલે

કેટલાક લોકોના જુગાડ એટલા જબરજસ્ત હોય છે કે ભલભલા કામ તેમને સરળ લાગવા લાગે છે, અને તેમના જુગાડના કારણે કોઈ કામ અટકતું નથી. તેમના કામો એવા હોય છે કે જોઈને એવું લાગે કે આમણે જુગાડ કરવામાં પીએચડી કરી હશે. વિશ્વાસ ના આવતો હોય તો જુઓ આગળની તસવીરો ખ્યાલ આવી જશે…
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બસ દિમાગ હોવું જોઈએ

માર્કેટમાં નવું એસી આવ્યું છે?

આમ થાય બન્ને કામ એક સાથે

પાચ મિનિટમાં બની જશે એસી

કોઈ જ ડર વગર કાપો ડુંગળી

હવે બરાબર સમજાઈ જવાનું

કમાલ કરી નાખી આમણે

કોણે કર્યું એની તપાસ ચાલું છે

from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2IMjKVM
No comments:
Post a Comment