Latest

Sunday, April 7, 2019

ઐયરની કેપ્ટન્સ ઈનિંગ્સ, વિરાટની RCBનો સતત છઠ્ઠો પરાજય

ઐયરની કેપ્ટન્સ ઈનિંગ્સ, RCBની સતત છઠ્ઠો હાર

ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL12ની 20મી મેચમાં કેપ્ટન શ્રેયસ ઐયરના અણનમ … રનની મદદથી દિલ્હી કેપિટલ્સે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને … વિકેટથી હરાવી દીધું. વર્તમાન IPL સીઝનમાં આ દિલ્હીનો ત્રીજો વિજય છે જ્યારે RCBની સતત છઠ્ઠી હાર છે. બેંગ્લોરે આપેલા 150 રનના ટાર્ગેટને દિલ્હીએ 18 ઓવરમાં … વિકેટ ગુમાવી પાર કરી લીધો હતો.

150 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શિખર ધવન ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2IiS22I

No comments:

Post a Comment

Pages