સ્ટુડન્ટ ઑફ ધ યરનું ટ્રેલર રીલીઝઃ

જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે સ્ટુડન્ટ ઑફ ધ યર 2નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાને ચમકાવતી આ ફિલ્મનું ટ્રેલર લોકોને ખાસ પસંદ પડ્યું હોય તેવું લાગતું નથી. ટ્રેલર રીલીઝ થયાના થોડા સમયમાં જ સોશિયલ મીડિયા પર મીમ્ઝ બનવા માંડ્યા હતા અને લોકોએ ટ્રેલરની મજાક ઊડાવી હતી. એક સીનમાં ટાઈગર શ્રોફ સ્પાઈડર મેન અનને તારા સુતરિયા વન્ડર વુમન બને છે. આ ફોટો સોશિયલ મીડયા પર ખાસ્સો ટ્રોલ થઈરહ્યો છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
માર્વેલ-ડીસી ઈફ્તાર પાર્ટીમાં ભેગા થયાઃ
When Marvel and DC characters met at Baba Siddique's Iftar party pic.twitter.com/zdsKMirhCl
— Sagar (@sagarcasm) April 12, 2019
બિહાઈન્ડ ધ સીન્સઃ
Behind the scenes will shooting #StudentOfTheYear2 pic.twitter.com/veSxTQsjna
— Thanos (@Woh_ladka) April 12, 2019
આ છે ટાઈગરનું સિક્રેટઃ
When Tiger Shroff had Mooli Ke Parathe for breakfast. #SOTY2Trailer pic.twitter.com/6MbjobLpQe
— Bhosdi Waley (@bhosdiwaley) April 12, 2019
સોશિયલ મીડિયા vs. રિયલ લાઈફઃ
Social life VS Real life#SOTY2Trailer pic.twitter.com/64a46lY6aV
— Jayesh Bairagi (@JayeshBairagi2) April 12, 2019
આ જોઈને સ્પાઈડરમેનને પણ લાગ્યો આઘાતઃ
After seeing this
Spiderman to Avengers: I don't want my life back#SOTY2 #SOTY2Trailer #AvengersEndgame pic.twitter.com/9STUofRuYF
— Jaise_taise (@Jaise_Taise) April 12, 2019
તમારા ટોપર ફ્રેન્ડને આ મોકલોઃ
Topper friend: Bhai tu saal bhar to Padtha nhi h fr bhi pass kaise ho jata h
Me:#SOTY2Trailer pic.twitter.com/CJnuJUriO4
— Saurabh Manjhi
(@saurabhmanjhi_) April 12, 2019
ટ્રેલર જોઈને આવી છે હાલતઃ
Me After Watching Student Of The Year 2 Trailer…#SOTY2Trailer pic.twitter.com/1FS079JeLv
— AZHAR (@azhar_malik_1) April 12, 2019
આ જોઈને સ્પાઈડરમેને જીવન ટૂંકાવી દીધુંઃ
Spiderman died again after watching this scene from #SOTY2Trailer pic.twitter.com/VfB4NdvXg9
— Sahil (@TheAceGuy_) April 12, 2019
જ્યારે ડિલીવરીવાળાનો ફોન આવે…
#SOTY2Trailer
Delivery guy: bhaiya me order lekar gate per khada hu
Me : pic.twitter.com/TdDmXNYoVl— Chowkidar Humor Being (@followTheGupta) April 12, 2019
કોઈ બદનામીનો દાવો કરો…
I feel u both @MarvelStudios and @TheDCUniverse can fill defamation case against @DharmaMovies for this…can claim Rs. 1000-2000 crore…
#SOTY2Trailer pic.twitter.com/SvQmTP63cm
— Anil Kumar (@i_anil_kumar) April 12, 2019
ટ્રેલર જોયા પછી વરુણ, સિદ્ધાર્થ, આલિયાની હાલતઃ
Ex SOTY leads after watching the trailer#SOTY2Trailer pic.twitter.com/TCFp3RNVpJ
— Moneyy_ish (@Moneyyy_ish) April 12, 2019
from Page Array – I Am Gujarat http://bit.ly/2Z8p9fL

(@saurabhmanjhi_) 
No comments:
Post a Comment