Asus APU Quad Core E2 (કિંમત-18,990 રૂપિયા)

આ લેપટોપનો મોડલ નંબર X540YA-XO760T છે. આ લેપટોપમાં 4 જીબી રેમ છે અને તેમાં 500 જીબી HDDની ક્ષમતા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
Acer Aspire 3 Celeron Dual Core (કિંમત-16,990 રૂપિયા)

આ લેપટોપની સ્ક્રીન 15.6 ઈંચની છે, 6 કલાકની બેટરી બેકઅપવાળા આ આસુસ A315-33માં 2 જીબીની રેમ આપવામાં આવી છે. તેમાં 500 જીબી HDDની ક્ષમતા છે.
Asus Vivo Celeron Dual Core (કિંમત-15,990 રૂપિયા)

આસુસના આ લેપટોપનો મોડલ નંબર E203MA-FD014T છે. આ લેપટોપમાં 11.6 ઈંચની સ્ક્રીન સહિત 2 જીબી રેમ સાથે 32 જીબી સ્ટોરેજની ક્ષમતા છે.
iball Compbook Celeron Dual Core (કિંમત-11,990 રૂપિયા)

3 જીબી રેમ અને 32 જીબીના સ્ટોરેજ સાથે આવતા આ લેપટોપમાં 14 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. 3 કલાકની બેટરી બેકઅપવાળા આ લેપટોપનો મોડલ નંબર Marvel6 V2.0 છે.
HP G APU Quad Core A6 (કિંમત- 19,990 રૂપિયા)

આ લેપટોપનો મોડલ નંબર 245 G5 છે. આ લેપટોપમાં 4 જીબી રેમ અને 500GB HDD ક્ષમતા જોવા મળે છે. આ લેપટોપમાં 14 ઈંચની સ્ક્રીન છે.
Lenovo Series V APU Quad Core A6 (કિંમત-19,592 રૂપિયા)

આ લેપટોપ 4 જીબી રેમ અને 1TB HDD ક્ષમતા સાથે આવે છે, લેનોવોના આ V110 લેપટોપમાં 15.6 ઈંચની સ્ક્રીન આપવામાં આવી છે. આ લેપટોપમાં 5 કલાકનો બેટરી બેકઅપ જોવા મળે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2E2rbFg
No comments:
Post a Comment