Vidya Malvade

ચક દે! ઈન્ડિયા મુવીમાં આવીને ચમકી ગયેલી વિદ્યા માલવડેને તમે ઓળખો છો? વિદ્યા શર્મા હવે ઓળખાણ પડી કે નહીં… વિદ્યાએ ચક દે! ઈન્ડિયામાં વિદ્યા માલવડેએ હોકીની ગોલ કીપરનો રોલ ભજવ્યો હતો. આ પહેલા પણ તેણે ફિલ્મોમાં કામ કર્યું હતું જોકે, આ પછી તેના ફેન ફોલોવર્સનો ગ્રાફ એક ઝાટકે ઉપર પહોંચી ગયો. ચક દે! ઈન્ડિયા પછી વિદ્યાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ જેવો પ્રભાવ શાહરુખની ચક દે! ઈન્ડિયામાં જોવા મળ્યો હતો તેવો ખાસ પ્રભાવ અન્ય ફિલ્મોમાં જોવા ના મળ્યો જોકે, ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પર તેની યોગા કરામતના કારણે ફેન્સની સંખ્યા વધતી જ રહે છે. વિદ્યાએ ફિલ્મોની સાથે ટેલિવિઝન માટે પણ કામ કર્યું છે. તે ખતરો કે ખેલાડી, મિર્ચિ ટોપ 10 સહિતના કાર્યક્રમોમાં જોવા મળી છે. વિદ્યા ઈન્તેહા માટે બેસ્ટ ડેબ્યુ માટેના એવોર્ડ માટે પણ નોમિનેટ થઈ હતી. જોકે, તેને એવોર્ડ મળ્યો નહોતો. વિદ્યાનો જન્મ 2 માર્ચ 1973ના રોજ થયો છે પણ તેનું ફીગર જોઈને ઉમર બહુ જ નાની લાગશે.. તેના કેટલાક બોલ્ડ ફોટોગ્રાફ્સ તમને તેના ફેન બનાવી દેશે. (All Image Courtesy: Instagram)
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

Vidya Malvade

from Page Array – I Am Gujarat http://bit.ly/2vHbZZv
No comments:
Post a Comment