આમની સમસ્યા કંઈક અલગ લાગે છે

આ લોકોના કામ અને તેમના અખતરા એટલા જબરજસ્ત છે કે તે તમારા દુઃખને છૂમંતર કરીને તમારા મોઢા પર હાસ્ય લાવી દેશે. આ લોકો તમારા માટે એટલા માટે પણ ફાયદાવાળા સાબિત થશે કારણ કે ડૉક્ટરો ખુશ રહેવા માટે હસતા રહેવાની સલાહ આપે છે. ચાલો, આમને જોતા જાવ અને તમારા દુઃખને દૂર કરતા જાવ.. જોજો પાછા ઓફિસમાં કે ના હસવા જેવી જગ્યાએ હોવ તો થોડું સંભાળી લેજો..
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બુરી નજર વાલે, તેરા મુંહ લાલ..

બોલો આવા પણ પડ્યા છે..

હસતા નહીં, નહીં તો માર પડશે

જોઈ લો આને કહેવાય, એક કા ડબલ

ટાઈ હોય તો આવી

બસ એક, નાની ભૂલ થઈ ગઈ

સમજાતું નથી આમને શું થયું છે!

આ પેલાને કોમ્પિટિશન આપશે..

કારની અંદર ધ્યાનથી જુઓ

સેલ્ફી લેવાની એક નવી સ્ટાઈલ

જરા લોગો ધ્યાનથી જુઓ..

થોડું બાળકનું પણ ધ્યાન રાખો..

ગમે તે થાય, આ ના છૂટે!

પેન્ટ સંભાળવા ટોપીનો સહારો!

ખતરનાક છે આમનો જુગાડ

ફોન ચાર્જિંગમાં મૂકવાના પેંચરા

આ ક્યાંથી ઉઠાવી લાવ્યા??

આવો આઈડિયા આવ્યો ક્યાંથી?

from Page Array – I Am Gujarat http://bit.ly/2J49SYC
No comments:
Post a Comment