Latest

Friday, May 24, 2019

સેક્સ દરમિયાન પુરુષો પોતાની પાર્ટનર પાસે આવું બધું કરાવવા ઈચ્છે છે

સેક્સ દરમિયાન પાર્ટનર આવું કરે તેમ ઇચ્છે છે પુરુષો

सेक्स के दौरान अपनी पार्टनर से ये सब करवाना चाहते हैं पुरुष

રિલેશનશિપમાં બે લોકો વચ્ચે બોન્ડિંગ ક્લોઝ બને તે માટે સેક્સ ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. જોકે ઘણીવાર સેક્સને લઈને કોમ્યુનિકેશન ગેપ હોવાથી કોઈ એક પાર્ટનરની રુચી સેક્સ પ્રત્યે ઓછી થઈ જાય છે. મોટાભાગે એવું જોવા મળે છે કે પોતાના પાર્ટનર પાસેતી પુરુષોની અપેક્ષા ઘણી હોય છે પરંતુ પ્રેશરના કારણે કહી શકતા નથી. અહીં જાણો સેક્સ દરમિયાન શું ઇચ્છે છે પુરુષો….

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સાથી કરે પહેલ

उनकी ओर से हो पहल

ફીમેલ પાર્ટનર સેક્સ માટે પહેલ કરે તો તેનાથી પુરુષ પાર્ટનર એકદમ ઉત્તેજીત થઈ જાય છે. તેઓ ઇચ્છે છે કે તેમની પાર્ટનર આ મામલે સામેથી પહેલ કરે.

જણાવો તમારી પસંદ

बताएं अपनी पसंद

જ્યારે ફીમેલ પાર્ટનર સેક્સ અંગે પોતાની ગમતી અને ન ગમતી વસ્તુ અંગે જણાવે ત્યારે પુરુષ પાર્ટરને સારું લાગે છે. પુરુષ પાર્ટનર ઇચ્છે છે કે તેમની સાથી ફિડબેક આપતી રહે.

ફેક નહીં પણ થોડી ડર્ટી ટોક કરે

फेक नहीं बस थोड़ी सी डर्टी टॉक

પુરુષોને સેક્સ દરમિયાન ખોટી વાત કે ઓવરએક્ટિંગ પસંદ નથી. જોકે થોડી ડર્ટી ટોક તમને વધુ ઉત્તેજીત કરે છે. તેમજ જોરથી અવાજ કરવાથી પણ પુરુષોની તીવ્ર ઇચ્છામાં ઘટાડો આવી શકે છે.

જોશ દેખાય તે ગમે છે

दिखाएं जोश

સેક્સ દરમિયાન ફીમેલ પાર્ટનરનું જોશ દર્શાવવું અને સેક્સ પ્લેમાં ઉત્સાહ સાથે ભાગ લેવો પુરુષો માટે ખૂબ મહત્વું બની રહે છે. સેક્સ એક રુટિન ક્રિયા છે તેવું માનીને કરવાથી તમારા પુરુષ સાથીને સેક્સ પ્રત્યે અરુચી આવી જાય છે.

આઈ કોન્ટેક્ટ ખૂબ જરુરી

बनाएं आई कॉन्टैक्ट

સેક્સ દરમિયાન તમે સાથી સાથે આઈ કોન્ટેક્ટ બનાવો તે ખૂબ જરુરી છે. અનેક મહિલાઓ કાં તો મોઢું ફેરવી લે છે અથવા આંખો બંધ કરી દે છે. પરંતુ જે મહિલાઓ સેક્સ દરમિયાન પુરુષો સાથે આંખો મેળવે છે તે તેમને વધુ સેક્સી લાગે છે અને ઉત્તેજીત કરવામાં પણ ખૂબ મોટો ફાળો ભજવે છે.

આ પણ છે જરુરી

ये भी जरूरी

પુરુષો પણ ઇચ્છે છે કે મહિલાઓ તેમના બોડી પાર્ટને ટચ કરે અને સેક્સ માટે તેમની ઉત્તેજના વધારે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2X1k07G

No comments:

Post a Comment

Pages