Latest

Friday, May 24, 2019

પત્ની સાથે શાવર લેવાનું કહે છે પણ મને આ ડર સતાવે છે.. શું કરું?

ઘણા લોકોને હોય છે આ પ્રોબ્લેમ

સવાલઃ હાલમાં જ મારા લગ્ન થયા છે મારી પત્ની મોટાભાગે મને આગ્રહ કરે છે કે અમે સાથે સાથે શાવર લઈએ પરંતુ મને ડર લાગે છે કે જો બંને શાવરમાં સાથે નહાશું અને મારું ઈજેક્યુલેશન થઈ જશે તો? શું આવું થાય તો નોર્મલ છે?

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ચિંતા નહીં આ પ્રમાણે કરો

જવાબઃ તમારે તમારી પત્નીની ઈચ્છા જરુર પુરી કરવી જોઈએ કેમ કે બાથરુમમાં તમે શાવર લેતા સમયે એકબીજાની વધુ નજીક આવી જાવ અને જલ્દી ઈજેક્યુલેટ થઈ જાય તો પણ ચિંતા કરવાની જરુર નથી. તમે થોડી જ વારમાં ફરી એક્ટિવ થઈ જશો. જોકે આ એક્ટ દરમિયાન તમારે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.

– ડૉ. મહિન્દ્ર વત્સ



from Ask the expert: Get Relationship Advice In Gujarati – Page Array – I Am Gujarat http://bit.ly/2WTPoFi

No comments:

Post a Comment

Pages