Latest

Sunday, May 12, 2019

આ ફોટોગ્રાફ્સ તમારા દિમાગને કન્ફ્યુઝ કરી નાખશે, પણ મજા આવશે

આ ભાઈના પગને શું થઈ ગયું!

આ કન્ફ્યુઝિંગ તસવીરો જોઈને તમને એકવારમાં ખ્યાન નહીં આવે કે કવિ કહેવા શું માગે છે, બે-ત્રણ વખત ફોટોગ્રાફ્સને જોશો પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું થયું છે. જુઓ કેટલાક આવા જ ફોટોગ્રાફ્સ..

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બધા ભેગા થઈ ગયા છે

આ શું, ગાજરના પગ?

આ ભાઈનું માથું ક્યાં છે?

ઓહ! આ શું થઈ ગયું

આ બસ તો ગજબની છે

જોજો, ડોગી ના સમજતા

આટલું નાનું મોઢું થઈ ગયું!

ફોટો પાડનારની કમાલ



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2VxIjxw

No comments:

Post a Comment

Pages