Latest

Friday, May 17, 2019

શું તમે પણ રાત્રે પરફ્યૂમ લગાવો છો? તો થઈ જાઓ સાવધાન

લોકો રાત્રે પ્રસંગમાં જતા પહેલા લગાવે છે પરફ્યૂમ

ઘણાં લોકો રાત્રે કોઈ વિશેષ કામથી બહાર જવાનું થાય ત્યારે તેમના કપડાં પર પરફ્યૂમ લગાવતા હોય છે. કોઈ ખાસ પ્રસંગમાં જતા પહેલા મોટાભાગના લોકો પરફ્યૂમનો ઉપયોગ કરતા હોય છે. પણ, શું તમે એ વાત જાણો છો કે રાત્રે પરફ્યૂમ લગાવવું જોઈએ નહીં. જાણો તેની પાછળના કેટલાંક કારણો…

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રાત્રે પરફ્યૂમ લગાવવું જોઈએ નહીં કારણકે…

શાસ્ત્રો અનુસાર રાત્રે પરફ્યૂમ લગાવવું જોઈએ નહીં કારણકે રાત્રે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. એવું કહેવાય છે કે સુગંધ આવતી હોય તે તરફ આ પ્રકારની નકારાત્મક શક્તિઓ જલદી આકર્ષિત થતી જોવા મળે છે.

કારણકે નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે

એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ રાત્રિના સમયે પરફ્યૂમ લગાવીને બહાર નીકળે તો નકારાત્મક શક્તિઓ જેવી કે ભૂતપ્રેત વગેરે જેમાંથી સુગંધ આવતી હોય તે તરફ આકર્ષિત થાય છે. આ કારણે પણ એવું કહેવામાં આવે છે તે રાત્રિના સમયે પરફ્યૂમ લગાવવાનું ટાળવું જોઈએ.

રાતના સમયે પરફ્યૂમ લગાવવું જોઈએ નહીં

એવું પણ કહેવાય છે કે હિંદુ શાસ્ત્રો અનુસાર રાત્રિના સમયે પરફ્યૂમ અથવા તો અન્ય સુગંધ આવતી હોય તે પ્રકારની ચીજવસ્તુઓ શરીર પર લગાવવી જોઈએ નહીં. આ કારણે વ્યક્તિએ રાતના સમયે પરફ્યૂમ લગાવવું જોઈએ નહીં.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2HnM2Vx

No comments:

Post a Comment

Pages