શું તમે પેટ્રોલપંપ સુધી પહોંચી શકશો?

તમે અનેક પઝલ સોલ્વ કરી હતી. તો હવે આ પઝલ સોલ્વ કરવી તમારા માટે ખૂબ જ સરળ રહેશે. અહીં તમને ચાર સ્કૂટર જોવા મળતા હશે અને તેમની વચ્ચે એક પેટ્રોલ પંપ છે. હવે તમારે એ શોધી બતાવવાનું છે કે આ ભૂલ ભુલામણીમાંથી ક્યું સ્કૂટર પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં સફળ રહેશે. તો આ પઝલ સોલ્વ કરવાનો ટ્રાય કરો અને જણાવો તમારો જવાબ…
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ રહ્યો તેનો સાચો જવાબ

અહીં તમેને કુલ ચાર સ્કૂટર A,B,C,D જોવા મળશે. હવે આ ભૂલ ભુલામણીવાળા રસ્તા રસ્તા પરથી પેટ્રોલ પંપ પર પહોંચવામાં માત્ર B સ્કૂટર જ સફળ થશે. કારણ કે અન્ય સ્કૂટરોને પેટ્રોલ પંપ સુધીનો રસ્તો મળતો નથી એટલે અડધા રસ્તે જ અટકી જાય છે. તો હવે આ પઝલને તમે તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને જુઓ કે કોણ સાચો જવાબ આપે છે.
આ પણ સોલ્વ કરોઃ પઝલઃ શું તમે જણાવી શકશો કે આ મર્ડર છે કે સુસાઈડ
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2V7lKiM
No comments:
Post a Comment