ખબર છે? કોના પગ ક્યાં છે?

આ તસવીરો પહેલી નજરમાં જોશો તો કશું અલગ નહીં લાગે પણ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે કંઈક લોચો છે આ લોચો શોધવાનો ટ્રાય કરશો તો દિમાગ ફરવા લાગશે પણ મજા બહુ આવશે..
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
અહીં, સેલ્ફી કોણ લઈ રહ્યું છે?

આ ટેબલના કાચની કમાલ છે

એકવાર કૂતરાનો કાન તો જુઓ

જેકેટનું ગુસ્સાવાળું મોઢું બન્યું

આને કહેવાય પરફેક્ટ એંગલ

જો જો કશું આડઅવળું વિચારતા

વાળમાં જ ખોવાઈ જવાના છે

ઓહ! કાર કઈ બાજુ આવશે

વાહ! કમાલનું મેચિંગ થઈ ગયું

from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2YoJRqq
No comments:
Post a Comment