Latest

Monday, May 6, 2019

પ્રિયંકાના પતિ પાસે છે મહેલને ટક્કર મારે તેવું ભવ્ય ઘર, જુઓ તસવીરો

લોસ એન્જેલસ, ન્યૂયોર્કમાં છે પ્રિયંકાના ઘર

લોસ એન્જેલસમાં પ્રિયંકા ચોપરાના પતિએ હાલમાં જ એક ઘર લીધું છે, જેની કિંમત 6.5 મિલિયન ડોલર જેટલી હોવાનું કહેવાય છે. નીકે આ ઘર ખાસ પ્રિયંકા ચોપરા માટે જ લીધું છે, જેમાં સ્વિમિંગ પુલથી માંડીને અનેક લક્ઝુરિયસ ફેસિલિટીઝ છે. આ ઘર 4,129 ચોરસ ફુટમાં ફેસાયેલું છે, જેમાં 5 બેડરુમ છે. આ સિવાય પ્રિયંકા પાસે પણ ન્યૂયોર્કમાં કરોડોની કિંમતનો એક ફ્લેટ છે, જ્યાં તે પોતે રહે છે. જુઓ પ્રિયંકા અને તેના પતિના આ બંને ઘરોની તસવીરો.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો



from Page Array – I Am Gujarat http://bit.ly/2DQQ6M3

No comments:

Post a Comment

Pages