સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ના નવા ગીતનું ટિઝર શેર કર્યું છે. આ ગીતનું ટાઈટલ છે ‘ચાશની’, જેન જલદી રિલીઝ કરવામાં આવશે. આ ગીતના ટિઝરમાં જોઈ શકાય છે કે ફેન્સને આ ગીતમાં મીઠાશનો ઓવરડોઝ મળશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘ભારત’નું આ ગીત ટોપ ચાર્ટરમાં પહોંચી શકે છે. સલમાને ફિલ્મનું ટિઝર શેર કરતા લખ્યું કે, ‘ઈસ ઈદ….ઈશ્ક મીઠા હૈ. ચાશની કા ટીઝર જારી’ આ ગીતમાં કટરીના કૈફ ખૂબ જ સુંદર અને સલમાન સાથે ઈશ્ક કરતી જોવા મળી રહી છે.
This Eid… Ishq meetha hai… #ChashniTeaser OUT NOW – https://t.co/byYVQeKSXo@Bharat_TheFilm @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif @VishalDadlani @ShekharRavjiani #AbhijeetSrivastava @VMVMVMVMVM @nikhilnamit
— Salman Khan (@BeingSalmanKhan) April 30, 2019
ફિલ્મનું પહેલું ગીત ‘સ્લો મોશન’ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં સલમાન સાથે દિશા પટણી જોવા મળી રહી છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2V8u41G
No comments:
Post a Comment