Latest

Saturday, May 4, 2019

પઝલઃ કયો ગ્લાસ સૌથી પહેલા આખો ભરાઈ જશે?

કયો ગ્લાસ સૌથી પહેલા ભરાશે

અહીં એક પઝલ આપવામાં આવી છે. જેનો જવાબ ખૂબ જ સરળ છે. તો ઉપરના ફોટોમાં તમે જોઈ શકો છો કે એક બીયરની બોટલ છે અને તેની નીચે સાત ગ્લાસ મૂકેલા છે. હવે તમારે એ જણાવવાનું છે કે આ બધા ગલ્લાસમાંથી સૌથી પહેલા કયો ગ્લાસ ભરાશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ રહ્યો તેનો જવાબ

6 નંબરનો ગ્લાસ સૌથી પહેલા ભરાશે. કારણ કે બીયર એ પ્રવાહી પદાર્થ છે. તેથી તે સૌથી નીચેના ભાગની નળીમાંથી પહેલા પસાર થશે. આમ આ રીતે આ પઝલનો સાચો જવાબ 6 નંબરનો ગ્લાસ છે. હવે આ પઝલને તમે અન્ય મિત્રો સાથે શેર કરી શકો છો. જુઓ કોણ સાચો જવાબ આપી શકે છે?



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2Lw38EG

No comments:

Post a Comment

Pages