Latest

Saturday, May 4, 2019

FANIએ ઓડિશામાં મચાવેલી તબાહીની 22 હચમચાવી દે તેવી તસવીરો

ઓડિશાને FANIએ ઘમરોળ્યું

ભુવનેશ્વર: ઓડિશા પરથી હવે FANI વાવાઝોડાંનું સંકટ હટી ગયું છે, પરંતુ 24 કલાકમાં જ આ મહાશક્તિશાળી વાવાઝોડાંએ અતિ ગરીબ મનાતા ઓડિશામાં પારાવાર તબાહી મચાવી છે. 12 લાખ જેટલા લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવાતા જાનહાની માત્ર છ લોકોની જ થઈ છે, પરંતુ વાવાઝોડાંને કારણે નુક્સાન ખૂબ મોટું થયું છે. ઓડિશામાંથી આ વાવાઝોડું પસાર થઈ ગયાં પછી પણ ઠેરઠેર તેણે મચાવેલી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આગળ જુઓ FANIએ કરેલી તબાહીની તસવીરો.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો



from Page Array – I Am Gujarat http://bit.ly/2vIxXeB

No comments:

Post a Comment

Pages