Latest

Tuesday, May 14, 2019

Meme: મોદીજીની Clould Theory સાંભળી, લોકોએ આપ્યા આવા Ideas

હંમેશા ચર્ચામાં રહે છે નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના નિવેદન, ઈન્ટરવ્યૂ અને અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલ દેશમાં ‘લોકસભા ચૂંટણી’ ચાલી રહી છે. 19 મેના રોજ 8 રાજ્યમાં 59 બેઠકો પર મતદાન થશે. મોદીજી ચૂંટણી દરમિયાન એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂમાં એવી વાત કહી કે ટ્રોલિંગના શિકાર થઈ ગયા. તેમણે કહ્યું હતું કે બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન વાદળો અને વરસાદને કારણે ભારતીય વિમાનો પાકિસ્તાની રડારોથી બચવામાં મદદ મળી અને આ આઈડિયા તેમનો જ હતો. મોદીજીએ એવું પણ કહ્યું કે તેમણે 1988માં ઈમેલ અને ડિજિટલ કેમેરા પણ યૂઝ કર્યો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ઈન્ટરવ્યૂમાં શું બોલ્યા મોદીજી?

ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીને બાલાકોટ એર સ્ટ્રાઈક પર કહ્યું કે, ‘હું દિવસભર વ્યસ્ત હતો. વોર મેમોરિયલનું ઉદ્ધાટન હતું. ચુરૂમાં રેલી કરવા ગયો હતો. મારો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હું ટીમ પ્લેયર છું, જેમને કામ અસાઈન કરું છું તે કરે છે. આ કામ ટીમે કર્યું હતું. રાત્રે 9 વાગ્યે મે રિવ્યૂ કર્યો, પછી રાત્રે 12 વાગ્યે ફરી રિવ્યૂ કર્યો. અમારી સામે એક મુશ્કેલી હતી કે તે સમયે વાતાવરણ ખરાબ થઈ ગયું હતું. આ વાત હું પહેલી વખત બોલી રહ્યો છું. આ સમયે એક સૂચન મળ્યું કે તારીખ બદલી નાખીએ? મેં કહ્યું કે આ વાતાવરણમાં આપણે રડારથી બચી શકીએ છીએ. આકાશમાં વાદળો છે અને વરસાદ પડી રહ્યો છે. જે આપણી માટે ફાયદાકારક થઈ શકે છે.’

કોંગ્રેસ કર્યો કટાક્ષ

આ ઈમેલ આઈડી હશે તેમનું

ક્લાઉન્ડ સ્ટ્રાઈકર

ગાલિબ પણ આવી ગયા

વાદળો વિશે વધુ જણાવો

બાપ રે બાપ

અબકી બાર ક્લાઉડી સરકાર

વાદળની વચ્ચે ઉડાન

આ છે મોદીજી

56 ઈંચનું વાદળ…

હવે જોશ કેવો છે ક્લાઉડી સર..

વિજય માલ્યા અને વાદળનો સંયોગ

ઈમેલ મોકલતા મોદીજી

વાહ મોદીજી વાહ!

આ છે પહેલો ડિજિટલ કેમરા?



from Gujarati Jokes, Latest Jokes in Gujarati, ગુજરાતી ટુચકાઓ, Read Funny Jokes – Page Array – I Am Gujarat http://bit.ly/2VCb9N0

No comments:

Post a Comment

Pages