Latest

Friday, May 10, 2019

MET Gala 2019: કિમ કાર્દશિયનના ડ્રેસમાંથી બધું દેખાતું હતું, લાગતી હતી હોટ 😍

Kim Kardashian

હમેશા પોતાના ફોટોગ્રાફ્સના કારણે ચર્ચામાં રહેતી કિમ કાર્દશિયન ફેશન ઈવેન્ટ ‘MET Gala 2019’માં ટ્રાન્સ્પરન્ટ અને વેટ ડ્રેસના કારણે છવાઈ ગઈ છે. તેના ફેન્સ તેના હોટ ડ્રેસ અને બોલ્ડ અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે. કિમનો ડ્રેસ એવો લાગતો હતો જાણે તે દરિયામાં પલળીને સીધી આ ઈવેન્ટમાં પહોંચી હોય. તેના ડ્રેસની ડિઝાઈન એવી હતી કે ડ્રેસ એકદમ ભીનો દેખાતો હતો અને તેમાંથી જાણે પાણી ટપકી રહ્યું હોય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ફેન્સ થઈ ગયા ઘાયલ

કિમના થિઅરી મુગલર ડ્રેસને બનાવવામાં લગભગ 8 મહિનાનો સમય લાગ્યો છે. આ ડ્રેસની સુંદરતા તે ભીનો લાગતો હતો અને જાણે તેમાંથી પાણી ટપકતું હોય તે હતી. કહેવાય છે કે, આ ડ્રેસ 20 વર્ષના પોતાના કરિયરમાં ડિઝાઈન કરેલો પહેલો ડ્રેશ છે. આ ડ્રેસ ‘Raquel Welch’ની ફિલ્મથી પ્રેરિત હતો. જણાવી દઈએ કે, કિમ માટે મેટ ગાલાનું સાતમું વર્ષ છે, પાછલી બે ઈવેન્ટમાં તે પતિ સાથે નહીં પણ એકલી આવી હતી. કિમની ફિટનેસ ગુરુનું કહેવું છે કે, આ ડ્રેસમાં પોતાને પરફેક્ટ બતાવવા માટે કિમે જીમમાં સખત પરસેવો પાડવો પડ્યો હતો. (તસવીરોઃ ઈન્સ્ટાગ્રામ પરથી સાભાર)

 



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2Jst8OF

No comments:

Post a Comment

Pages