ઈશાએ શેર કર્યા હોટ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા પોતાના હોટ ફોટોશૂટ માટે ખૂબ જ જાણીતી છે. બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચામાં રહે છે. ફેન્સ તેના ફોટોની આતુરતાથી રાહ જોવે છે. જુઓ હાલમાં ફરી એક વખત ઈશાએ આવા જ હોટો ફોટો મૂકીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સોશિયલ મીડિયા પર એક્ટિવ

ઈશા ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રશંસકો માટે સુપર હૉટ ફોટો શેર કરતી રહે છે.
હાર્દિક પંડ્યા સાથે ડેટિંગની ચર્ચા

સમાચારો એવા પણ આવ્યા હતા કે ઈશા ગુપ્તા ક્રિકેટર હાર્દિક પંડ્યાને ડેટ કરી રહી છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2PJgKes








No comments:
Post a Comment