Latest

Sunday, May 12, 2019

ઈમરાન સાથે નવી ફિલ્મમાં અલગ જ લૂકમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, જુઓ Pics

અમિતાભ અને ઈમરાન એક સાથે

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશમી પહેલી વખત ‘ચેહરે’ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા જ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું. તેનું ડિરેક્શન રૂમી જાફરી કરી રહ્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અમિતાભે કર્યું ટ્વિટ

અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું કે, ‘વધુ એક મીટર ડાઉન..રૂમી જાફરી સાથે નવી ફિલ્મ શરૂ કરી…ચેહરે. લોન્ગ સ્ટેન્ડિંગ કમિટમેન્ટ’

શું કહ્યું ઈમરાન હાશમીએ

ઈમરાન હાશમીએ પણ એક ફોટો ક્લેપરબોર્ડ સાથે શેર કરતા ટ્વીટ કર્યું કે, ‘મેં મિસ્ટ્રી થ્રિલર ચેહેરેનું શૂટિંગ લેજન્ડરી અમિતાભ બચ્ચન સાથે શરૂ કર્યું’

2020માં રિલીઝ થશે આ ફિલ્મ

આ ફિલ્મમાં આ ઉપરાંત કૃતિ ખરબંદા, રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર, દૃતમાન ચક્રવર્તી, રધુવીર યાદવ અને અનુકપૂર પણ મહત્વના પાત્રમાં દેખાશે. ‘ચેહરે’ 21 ફેબ્રુઆરી 2020ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LFDlKo

No comments:

Post a Comment

Pages