Latest

Thursday, May 9, 2019

આ બ્યૂટિફુલ બેબને લોકો કહી રહ્યાં છે ઐશ્વર્યાની જુડવા બહેન, જુઓ તેના કાતિલ Pics

ક્યાંની છે આ Hot બેબ?

ઈરાનિયન મોડેલ માહલાંઘા જબેરી આજકાલ ખાસ્સી ચર્ચામાં આવી છે. ઈન્ટરનેટ પર લોકો તેને બોલિવુડની બ્યૂટિફુલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની હમશકલ ગણાવી રહ્યા છે. તેની સરખામણી ઐશ્વર્યાની જુડવા સિસ્ટર તરીકે પણ થઈ રહી છે. પહેલી નજરે જ ગમી જાય તેવી બ્યૂટિફુલ લાગતી માહલાંઘાનાં ફોટોગ્રાફ્સ પણ પાછા નજર હટાવવી મુશ્કેલ પડે તેવા કાતિલ છે. આગળ જુઓ આ અરેબિયન બ્યૂટિનું કાતિલ ફોટોશૂટ.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો



from Page Array – I Am Gujarat http://bit.ly/3087x3V

No comments:

Post a Comment

Pages